પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે

Nov 1, 2025 - 11:30
પૂર્વ કચ્છના 177 ગામોમાં લાગ્યા બે હજારથી વધુ સીસીટીવી : હજુ 1200 કેમેરા લાગશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- કાશ્મીરના પહેલગામની ઘટના બાદ સરહદી કચ્છમાં વધુ સર્તકતા

- 60 ટકા ગામોમાં પોલીસની તીસરી આંખથી નિગરાણી 2 મહિનામાં સંપૂર્ણ પૂર્વ કચ્છ થઈ જશે સીસીટીવીથી સજ્જ

- આગામી ૨૬મી જાન્યુઆરી પહેલા ચાર હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવી પૂર્વ કચ્છને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાશે : પોલીસનો ટાર્ગેટ 

ગાંધીધામ: લગભગ ૬ મહિના પહેલા કશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારથી જ ડ્રોન હુમલાઓ અને અન્ય નાપાક હરકતો પર નજર રાખવા અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લાની સુરક્ષા વધારવા માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા લોકભાગીદારીથી પૂર્વ કચ્છના ૨૯૪ ગામોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કર્યું હતું. જેમાં દાતાઓ, ગ્રામ પંચાયતો આગળ આવતા માત્ર ૬ મહિનાના ટૂંકા સમયમાં જ ૨૯૪ ગામો માથી ૧૭૭ ગામોમાં ૨૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લાગી પણ ચૂક્યા છે, જ્યારે ૧૧૭ ગામોમાં હજુ ૧૨૦૦ જેટલા કેમેરા લાગી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0