પાકિસ્તાની નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી, બાળકની કસ્ટડી માગી તો કોર્ટે માતાની કરી તરફેણ

Gujarat High Court : એક પાકિસ્તાની નાગરિક દ્વારા ભારતમાં તેની પત્ની પાસેથી ચાર વર્ષના બાળકની કસ્ટડી મેળવવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજી જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરે ફગાવી દીધી છે. પાકિસ્તાની પતિ તરફથી બાળકને ગેરકાયદે ગોંધી રાખવા ઉપરાંત તેના નાગરિકત્વ, સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાનો આધાર રજૂ કરી બાળકની કસ્ટડી મેળવવા માંગણી કરી હતી. જો કે, હાઇકોર્ટે તેની માંગણી ધરાર નકારી કાઢી હતી. પતિએ બાળકના નાગરિકત્વ, સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાનો આધાર લીધો પણ હાઇકોર્ટે માંગ નકારીકેસની વિગતો મુજબ, વર્ષ 2019માં આ યુગલના પાકિસ્તાનના કરાચી ખાતે લગ્ન થયા હતા અને લગ્નજીવનમાં તેમને એક પુત્ર જન્મ્યો હતો.

પાકિસ્તાની નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં કરી અરજી, બાળકની કસ્ટડી માગી તો કોર્ટે માતાની કરી તરફેણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gujarat High Court : એક પાકિસ્તાની નાગરિક દ્વારા ભારતમાં તેની પત્ની પાસેથી ચાર વર્ષના બાળકની કસ્ટડી મેળવવા દાદ માંગતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરેલી રિટ અરજી જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ઠાકરે ફગાવી દીધી છે. પાકિસ્તાની પતિ તરફથી બાળકને ગેરકાયદે ગોંધી રાખવા ઉપરાંત તેના નાગરિકત્વ, સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાનો આધાર રજૂ કરી બાળકની કસ્ટડી મેળવવા માંગણી કરી હતી. જો કે, હાઇકોર્ટે તેની માંગણી ધરાર નકારી કાઢી હતી. 

પતિએ બાળકના નાગરિકત્વ, સાંસ્કૃતિક મૂલ્યો અને પરંપરાનો આધાર લીધો પણ હાઇકોર્ટે માંગ નકારી

કેસની વિગતો મુજબ, વર્ષ 2019માં આ યુગલના પાકિસ્તાનના કરાચી ખાતે લગ્ન થયા હતા અને લગ્નજીવનમાં તેમને એક પુત્ર જન્મ્યો હતો.