Surat: કાફેમાં કામ કરતા યુવકનું ચોથા માળેથી નીચે પટકાતા મોત

ચાલુ નોકરીએ બિલ્ડીંગના ચોથા માળે ગયો હતો વિનોદ કોળી કાફેમાં કરતો હતો નોકરી સારવાર દરમિયાન યુવકનું નીપજ્યું મોત સુરતમાં યુવકનું શંકાસ્પદ મોત થયાનું બહાર આવ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ કાફેમાં કામ કરતા વિનોદ કોળીનું ચોથા માળથી નીચે પટકાતા મોત થયું છે. યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, તેના ભાઈને કોઈએ ધક્કો માર્યો હોવાની આશંકા છે. વેસુ વિસ્તારમાં આવેલ કાફેનો બનાવ રવિવારના રાત્રે 12.30 વાગ્યાના અરસામાં યુવક બહાર નિકળ્યો હતો અને પછી આવ્યો જ નહીં એટલે કાફેના માલિક દ્વારા તપાસ કરતા માલુમ થયું કે, યુવક ચોથા માળેથી નીચે પટકાયો છે. એટલે તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સવાર સુધી તેની સારવાર ચાલી પણ આખરે તે બચી શક્યો નહીં. એટલે વેસુ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વિનોદે કહ્યું કે કોઈએ ધક્કો માર્યો છે મૃતક વિનોદ કોળી જ્યાં સુધી તેની સારવાર ચાલી તે દરમિયાન તેના ભાઈએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન વિનોદે તેને જણાવેલ કે તેને કોઈએ ધક્કો માર્યો છે. જેથી મૃતકના ભાઈએ હત્યાની કોશીશનો ગુનો નોંધવા પોલીસને અરજી કરી છે. યુવક મુળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને સુરતમાં નોકરી કરવા માટે પરિવાર સાથે આવ્યો હતો. તેના પરિવારમાં એક ભાઈ અને માતા છે.

Surat: કાફેમાં કામ કરતા યુવકનું ચોથા માળેથી નીચે પટકાતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાલુ નોકરીએ બિલ્ડીંગના ચોથા માળે ગયો હતો
  • વિનોદ કોળી કાફેમાં કરતો હતો નોકરી
  • સારવાર દરમિયાન યુવકનું નીપજ્યું મોત

સુરતમાં યુવકનું શંકાસ્પદ મોત થયાનું બહાર આવ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ કાફેમાં કામ કરતા વિનોદ કોળીનું ચોથા માળથી નીચે પટકાતા મોત થયું છે. યુવકના ભાઈએ જણાવ્યું હતું કે, તેના ભાઈને કોઈએ ધક્કો માર્યો હોવાની આશંકા છે.

વેસુ વિસ્તારમાં આવેલ કાફેનો બનાવ

રવિવારના રાત્રે 12.30 વાગ્યાના અરસામાં યુવક બહાર નિકળ્યો હતો અને પછી આવ્યો જ નહીં એટલે કાફેના માલિક દ્વારા તપાસ કરતા માલુમ થયું કે, યુવક ચોથા માળેથી નીચે પટકાયો છે. એટલે તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સવાર સુધી તેની સારવાર ચાલી પણ આખરે તે બચી શક્યો નહીં. એટલે વેસુ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક વિનોદે કહ્યું કે કોઈએ ધક્કો માર્યો છે

મૃતક વિનોદ કોળી જ્યાં સુધી તેની સારવાર ચાલી તે દરમિયાન તેના ભાઈએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન વિનોદે તેને જણાવેલ કે તેને કોઈએ ધક્કો માર્યો છે. જેથી મૃતકના ભાઈએ હત્યાની કોશીશનો ગુનો નોંધવા પોલીસને અરજી કરી છે. યુવક મુળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને સુરતમાં નોકરી કરવા માટે પરિવાર સાથે આવ્યો હતો. તેના પરિવારમાં એક ભાઈ અને માતા છે.