ગુજરાતના વિકાસની બત્તી ગુલ! 57 નગરપાલિકાની તિજોરી ખાલી, 311 કરોડનું વીજ બિલ ભર્યું જ નથી

Municipal Corporation : અણઘડ વહીવટને કારણે ગુજરાતમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. મોટાભાગના પાલિકાઓની તિજોરી ખાલીખમ થઈ છે. રાજ્યમાં  નગરપાલિકાઓની એવી દશા છે કે, વીજ બિલ ભરવાના પણ ફાંફા છે. 57 નગરપાલિકાએ રૂ. 311 કરોડ વીજ બિલ ભર્યું નથી. જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -