ખ્યાતિ હોસ્પિટલને સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલની ત્રીજી નોટિસ

Khyati Hospital: સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે આપેલી નોટિસનો ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 11 દિવસ બાદ પણ જવાબ આપવા તસ્દી લેવાઇ નથી. જેના કારણે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તેમને વઘુ 3 દિવસની મહેતલ આપવામાં આવી છે. 11 દિવસથી નોટિસનો જવાબ આપવાનું ટલ્લે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલને સૌપ્રથમ 12-14 નવેમ્બર અને હવે 21 નવેમ્બરે વઘુ એક નોટિસ મોકલાઇ છે. આ નોટિસમાં દર્દીના મોત-સારવારમાં બેદરકારી અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.

ખ્યાતિ હોસ્પિટલને સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલની ત્રીજી નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Khyati Hospital

Khyati Hospital: સારવારમાં બેદરકારી-ગેરરીતિ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે આપેલી નોટિસનો ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 11 દિવસ બાદ પણ જવાબ આપવા તસ્દી લેવાઇ નથી. જેના કારણે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તેમને વઘુ 3 દિવસની મહેતલ આપવામાં આવી છે. 

11 દિવસથી નોટિસનો જવાબ આપવાનું ટલ્લે 

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ખ્યાતિ હોસ્પિટલને સૌપ્રથમ 12-14 નવેમ્બર અને હવે 21 નવેમ્બરે વઘુ એક નોટિસ મોકલાઇ છે. આ નોટિસમાં દર્દીના મોત-સારવારમાં બેદરકારી અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.