ગુજરાતના તાજા સમાચાર લાઇવ: જાણો કેમ રાજ્યમાં છે ભારે વરસાદની આગાહી

ગુજરાત માટે આજનો દિવસ અતિભારે છે. જેમાં આજે રાજ્યના 27 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. 3 વરસાદી સિસ્ટમ એક સાથે રાજ્યને ઘમરોળશે. તથા અમદાવાદમાં આવતીકાલે વરસાદના ઓરેન્જ એલર્ટની આગાહી તથા હવામાન વિભાગે દિલ્હી સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -