ફાઈનાન્સ કંપનીના મેનેજરે શેર માર્કેટમાં વળતરની લાલચે રૂ.59.87 લાખ ગુમાવ્યા

- વ્હોટ્સએપ ઉપર આવેલા મેસેજમાં લીંક ઓપન કરતા તેમને એક ગ્રુપમાં એડ કરી બાદમાં ફેડરેટેડ હર્મેંસ એપ ડાઉનલોડ કરાવી આઈપીઓ અને શેરમાં રૂ.59.87 લાખનું રોકાણ કરાવી નફો દર્શાવ્યો હતો - નફો વિડ્રો કરવા વધુ પૈસાની માંગણી કરી ઠગાઈ કરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો સુરત, : સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ફાઈનાન્સ કંપનીના મેનેજરે શેર માર્કેટમાં વળતરની લાલચે રૂ.59.87 લાખ ગુમાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.મેનેજરે વ્હોટ્સએપ ઉપર આવેલા મેસેજમાં લીંક ઓપન કરતા તેમને એક ગ્રુપમાં એડ કરી બાદમાં ફેડરેટેડ હર્મેંસ એપ ડાઉનલોડ કરાવી આઈપીઓ અને શેરમાં રૂ.59.

ફાઈનાન્સ કંપનીના મેનેજરે શેર માર્કેટમાં વળતરની લાલચે રૂ.59.87 લાખ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- વ્હોટ્સએપ ઉપર આવેલા મેસેજમાં લીંક ઓપન કરતા તેમને એક ગ્રુપમાં એડ કરી બાદમાં ફેડરેટેડ હર્મેંસ એપ ડાઉનલોડ કરાવી આઈપીઓ અને શેરમાં રૂ.59.87 લાખનું રોકાણ કરાવી નફો દર્શાવ્યો હતો

- નફો વિડ્રો કરવા વધુ પૈસાની માંગણી કરી ઠગાઈ કરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો

સુરત, : સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ફાઈનાન્સ કંપનીના મેનેજરે શેર માર્કેટમાં વળતરની લાલચે રૂ.59.87 લાખ ગુમાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.મેનેજરે વ્હોટ્સએપ ઉપર આવેલા મેસેજમાં લીંક ઓપન કરતા તેમને એક ગ્રુપમાં એડ કરી બાદમાં ફેડરેટેડ હર્મેંસ એપ ડાઉનલોડ કરાવી આઈપીઓ અને શેરમાં રૂ.59.