Suratમા સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ કરવામાં આવી
સુરતમાં સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ કરવામાં આવી છે. જેમાં કતારગામ, સિંગણપોરના ચાર ઝડપાયા છે. ફેસબુક મારફતે વ્હોટ્સએપ ગ્રુપ બનાવતા હતા. ચારેય મૂળ જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગરના વતની છે. જેમાં આર્થિક રીતે નબળા લોકોને પૈસાની લાલચ આપતા હતા. બેંક એકાઉન્ટ ખોલાવી બાદમાં પોતે ઓપરેટ કરતા હતા.હાલ દુબઈમાં રહેતો મુખ્ય સૂત્રધાર પણ સુરતનો હાલ દુબઈમાં રહેતો મુખ્ય સૂત્રધાર પણ સુરતનો છે. છત્તીસગઢમાં રૂ 3.13 કરોડની ઠગાઈની ફરિયાદ થઇ છે. છત્તીસગઢમાં ત્રણ ગુના નોંધાતા પોલીસ સુરત પહોંચી છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે છત્તીસગઢ પોલીસને સોંપ્યા છે. આરોપી અભિષેક અગાઉ પણ ઝડપાયો હતો. અગાઉ 15.18 કરોડના ટ્રાન્ઝેશનમાં સંડોવણી હતી. તેમાં શહેરમાં સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ થઇ છે તેમાં કતારગામ, સિંગણપોરના ચાર ઝડપાયા છે. તેઓ ફેસબુક મારફતે વ્હોટ્સએપ ગ્રુપ બનાવતા હતા. જેમાં ઝડપાયેલા મૂળ જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરના વતની છે. છત્તીસગઢમાં રૂ.3.13 કરોડની ઠગાઈની ફરિયાદ થઇ આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદોને પૈસાની લાલચ આપતા હતા. તેમજ બેંક એકાઉન્ટ ખોલાવી બાદમાં પોતે ઓપરેટ કરતા હતા. જેમાં હાલ દુબઈમાં રહેતો મુખ્ય સૂત્રધાર પણ સુરતનો જ છે. છત્તીસગઢમાં રૂ.3.13 કરોડની ઠગાઈની ફરિયાદ થઇ છે. છત્તીસગઢમાં ત્રણ ગુના નોંધાતા પોલીસ સુરત પહોંચી છે. છત્તીસગઢ પોલીસ સુરત આવતા ક્રાઈમ બ્રાન્ચે પકડીને સોંપ્યા છે. આરોપી અભિષેકની અગાઉ પણ પકડાઇ ચુક્યો છે. તેમજ GST નંબરનો દુરુયોગ કરી 15.18 કરોડના ટ્રાન્ઝેશનમાં સંડોવણી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરતમાં સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ કરવામાં આવી છે. જેમાં કતારગામ, સિંગણપોરના ચાર ઝડપાયા છે. ફેસબુક મારફતે વ્હોટ્સએપ ગ્રુપ બનાવતા હતા. ચારેય મૂળ જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગરના વતની છે. જેમાં આર્થિક રીતે નબળા લોકોને પૈસાની લાલચ આપતા હતા. બેંક એકાઉન્ટ ખોલાવી બાદમાં પોતે ઓપરેટ કરતા હતા.
હાલ દુબઈમાં રહેતો મુખ્ય સૂત્રધાર પણ સુરતનો
હાલ દુબઈમાં રહેતો મુખ્ય સૂત્રધાર પણ સુરતનો છે. છત્તીસગઢમાં રૂ 3.13 કરોડની ઠગાઈની ફરિયાદ થઇ છે. છત્તીસગઢમાં ત્રણ ગુના નોંધાતા પોલીસ સુરત પહોંચી છે. જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે છત્તીસગઢ પોલીસને સોંપ્યા છે. આરોપી અભિષેક અગાઉ પણ ઝડપાયો હતો. અગાઉ 15.18 કરોડના ટ્રાન્ઝેશનમાં સંડોવણી હતી. તેમાં શહેરમાં સ્ટોક માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ થઇ છે તેમાં કતારગામ, સિંગણપોરના ચાર ઝડપાયા છે. તેઓ ફેસબુક મારફતે વ્હોટ્સએપ ગ્રુપ બનાવતા હતા. જેમાં ઝડપાયેલા મૂળ જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરના વતની છે.
છત્તીસગઢમાં રૂ.3.13 કરોડની ઠગાઈની ફરિયાદ થઇ
આર્થિક રીતે નબળા અને જરૂરીયાતમંદોને પૈસાની લાલચ આપતા હતા. તેમજ બેંક એકાઉન્ટ ખોલાવી બાદમાં પોતે ઓપરેટ કરતા હતા. જેમાં હાલ દુબઈમાં રહેતો મુખ્ય સૂત્રધાર પણ સુરતનો જ છે. છત્તીસગઢમાં રૂ.3.13 કરોડની ઠગાઈની ફરિયાદ થઇ છે. છત્તીસગઢમાં ત્રણ ગુના નોંધાતા પોલીસ સુરત પહોંચી છે. છત્તીસગઢ પોલીસ સુરત આવતા ક્રાઈમ બ્રાન્ચે પકડીને સોંપ્યા છે. આરોપી અભિષેકની અગાઉ પણ પકડાઇ ચુક્યો છે. તેમજ GST નંબરનો દુરુયોગ કરી 15.18 કરોડના ટ્રાન્ઝેશનમાં સંડોવણી હતી.