Valsadમાં મોઢા પર હથોડા મારીને હત્યા કરનાર આરોપીઓને પોલીસે દબોચ્યા

વલસાડ શહેર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બે દિવસ પહેલા બનેલી હત્યાનું પગેરું વલસાડ પોલીસે શોધી કાઢ્યું. પતિ પત્ની અને વો ની કહાનીનો આવ્યો અંત.બિહારમાં યોજાયેલી સાયકલ રેસથી પ્રેમ પ્રકરણની થયેલી શરૂઆતનો અંત હથોડાથી આવ્યો શું હતી સમગ્ર ઘટના વાંચીએ આ સ્ટોરીમાં. પોલીસે ઝડપ્યા આરોપીને વલસાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બે દિવસ પહેલા એક હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી ઘટના સ્થળે પહોંચી પોલીસે લાશની તપાસ હાથ ધરતા લાશ ને જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી કારણ કે મરનારના મોઢા ઉપર હથોડા અને પાઇપ વડે ઘા કરવામાં આવતા મૃતકનું મોડું છોલાઈ ગયું હતું જોકે વલસાડ પોલીસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અન્ય લોકોની પૂછપરછ હાથધરી હતી ક્યારે પોલીસને એક એવી કડી લાગી કે માત્ર ત્રણ જ કલાકમાં આરોપીઓને મહારાષ્ટ્રના જલગાવથી ઝડપી પાડ્યા. કામ કરવા માટે વલસાડ બોલાવ્યા વલસાડના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પપ્પુ પાસવાન નામનો ઈસમ મજૂરી કામ કરતો હતો મૂળ બિહારનો પપ્પુ પાસવાન આઠ દિવસ પહેલા બિહારથી તેના મિત્ર વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવી વિકાસ માંજીને વલસાડ બોલાવી મજૂરી કામે લગાડ્યા હતા પપ્પુ પાસવાનનો આ બંને પતિ પત્નીને અહીંયા કામે લગાડવાનો એક અલગ જ મનસુબો હતો પપ્પુ પાસવાન અને વિકાસ માંઝીની પત્ની ચંપાદેવી સાથે દોઢ વર્ષ પહેલાં બિહારમાં યોજાયેલી સાયકલ રેસમાં મુલાકાત થઈ હતી ત્યાં બંને એકબીજા સાથે ઓળખાણ થયા બાદ એકબીજાના નંબરો લઈ લીધા હતા અને ત્યારથી બંને એકબીજાના પ્રેમમાં હતા પપ્પુ પાસવાન દિવસોમાં બિહાર પોતાના ગામ જઈ ચંપાદેવીને અલગ અલગ રીતે મળતો હતો જોકે વલસાડના જલારામ પાર્કમાં વધુ મજૂરોની જરૂરત હોવાથી પપ્પુ પાસવાન પોતાનો પ્રેમ પ્રકરણનો સબંધ આગળ વધારી શકે તે માટે તેણે ચંપાદેવીના પતિ વિકાસમાંજી સાથે મિત્રતા કેળવી તેઓને વલસાડ કામ અપાવવાની લાલચ આપી બંને પતિ પત્નીને આઠ દિવસ પહેલા બિહારથી સુરત અને સુરતથી વલસાડ બોલાવી કામ પર લગાડ્યા હતા. પતિને પ્રેમ પ્રકરણની ખબર પડી પપ્પુ પાસવાન અને ચંપાદેવીના પ્રેમ પ્રકરણની ચંપા દેવીના પતિ વિકાસ માંઝી ને ખબર ન હતી પોતાનો પ્રેમ પ્રકરણનો સંબંધ આગળ વધારવા માટે પોતાના મતલબથી પપ્પુ પાસવાને બંને પતિ પત્નીને વલસાડ મજૂરી કામ અર્થે બોલાવી કામે લગાડી ચંપા દેવી સાથે પોતાનો પ્રેમ સંબંધ આગળ વધારવાનું સપનું જો તો પપ્પુ પાસવાનનું સપનું આઠ દિવસમાં તૂટી ગયું.પપ્પુ પાસવાન અને ચંપાદેવીને કઢંગી હાલતમાં ચંપાદેવીનો પતિ વિકાસ માંઝી જોઈ જતા રોસે ભરાયેલા વિકાસમાં જઈએ પપ્પુ પાસવાનની હત્યા કરી પોતાની પત્નીને લઈ રાતોરાત બિહાર જવા ફરાર થઈ ગયો હતો. પોલીસે ઝડપ્યા આરોપી હત્યાની જાણ વલસાડ પોલીસને થતા વલસાડ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ ઇન્ટેલીજન્સની મદદથી આરોપી બાબતે તપાસ હાથધરી સુરત રેલવે પોલીસ સુરત પોલીસ અને જલગાવ પોલીસની મદદથી બંને આરોપી પતિ પત્નીને ચાલતી ટ્રેન માંથી ત્રણ જ કલાકમા ધરપકડ કરી હતી બંને પતિ પત્ની વલસાડથી સુરત અને ત્યાથી અન્ય ટ્રેન મારફતે ગામ બિહાર જવા રવાના થયા હતા જોકે પોલીસ બંન્ને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથધરી હતી.  

Valsadમાં મોઢા પર હથોડા મારીને હત્યા કરનાર આરોપીઓને પોલીસે દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ શહેર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બે દિવસ પહેલા બનેલી હત્યાનું પગેરું વલસાડ પોલીસે શોધી કાઢ્યું. પતિ પત્ની અને વો ની કહાનીનો આવ્યો અંત.બિહારમાં યોજાયેલી સાયકલ રેસથી પ્રેમ પ્રકરણની થયેલી શરૂઆતનો અંત હથોડાથી આવ્યો શું હતી સમગ્ર ઘટના વાંચીએ આ સ્ટોરીમાં.

પોલીસે ઝડપ્યા આરોપીને

વલસાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં બે દિવસ પહેલા એક હત્યા કરાયેલી લાશ મળતા પોલીસ દોડતી થઈ હતી ઘટના સ્થળે પહોંચી પોલીસે લાશની તપાસ હાથ ધરતા લાશ ને જોઈ પોલીસ પણ ચોકી ઉઠી હતી કારણ કે મરનારના મોઢા ઉપર હથોડા અને પાઇપ વડે ઘા કરવામાં આવતા મૃતકનું મોડું છોલાઈ ગયું હતું જોકે વલસાડ પોલીસે ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં અન્ય લોકોની પૂછપરછ હાથધરી હતી ક્યારે પોલીસને એક એવી કડી લાગી કે માત્ર ત્રણ જ કલાકમાં આરોપીઓને મહારાષ્ટ્રના જલગાવથી ઝડપી પાડ્યા.


કામ કરવા માટે વલસાડ બોલાવ્યા

વલસાડના જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં પપ્પુ પાસવાન નામનો ઈસમ મજૂરી કામ કરતો હતો મૂળ બિહારનો પપ્પુ પાસવાન આઠ દિવસ પહેલા બિહારથી તેના મિત્ર વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવી વિકાસ માંજીને વલસાડ બોલાવી મજૂરી કામે લગાડ્યા હતા પપ્પુ પાસવાનનો આ બંને પતિ પત્નીને અહીંયા કામે લગાડવાનો એક અલગ જ મનસુબો હતો પપ્પુ પાસવાન અને વિકાસ માંઝીની પત્ની ચંપાદેવી સાથે દોઢ વર્ષ પહેલાં બિહારમાં યોજાયેલી સાયકલ રેસમાં મુલાકાત થઈ હતી ત્યાં બંને એકબીજા સાથે ઓળખાણ થયા બાદ એકબીજાના નંબરો લઈ લીધા હતા અને ત્યારથી બંને એકબીજાના પ્રેમમાં હતા પપ્પુ પાસવાન દિવસોમાં બિહાર પોતાના ગામ જઈ ચંપાદેવીને અલગ અલગ રીતે મળતો હતો જોકે વલસાડના જલારામ પાર્કમાં વધુ મજૂરોની જરૂરત હોવાથી પપ્પુ પાસવાન પોતાનો પ્રેમ પ્રકરણનો સબંધ આગળ વધારી શકે તે માટે તેણે ચંપાદેવીના પતિ વિકાસમાંજી સાથે મિત્રતા કેળવી તેઓને વલસાડ કામ અપાવવાની લાલચ આપી બંને પતિ પત્નીને આઠ દિવસ પહેલા બિહારથી સુરત અને સુરતથી વલસાડ બોલાવી કામ પર લગાડ્યા હતા.

પતિને પ્રેમ પ્રકરણની ખબર પડી

પપ્પુ પાસવાન અને ચંપાદેવીના પ્રેમ પ્રકરણની ચંપા દેવીના પતિ વિકાસ માંઝી ને ખબર ન હતી પોતાનો પ્રેમ પ્રકરણનો સંબંધ આગળ વધારવા માટે પોતાના મતલબથી પપ્પુ પાસવાને બંને પતિ પત્નીને વલસાડ મજૂરી કામ અર્થે બોલાવી કામે લગાડી ચંપા દેવી સાથે પોતાનો પ્રેમ સંબંધ આગળ વધારવાનું સપનું જો તો પપ્પુ પાસવાનનું સપનું આઠ દિવસમાં તૂટી ગયું.પપ્પુ પાસવાન અને ચંપાદેવીને કઢંગી હાલતમાં ચંપાદેવીનો પતિ વિકાસ માંઝી જોઈ જતા રોસે ભરાયેલા વિકાસમાં જઈએ પપ્પુ પાસવાનની હત્યા કરી પોતાની પત્નીને લઈ રાતોરાત બિહાર જવા ફરાર થઈ ગયો હતો.

પોલીસે ઝડપ્યા આરોપી

હત્યાની જાણ વલસાડ પોલીસને થતા વલસાડ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેક્નિકલ ઇન્ટેલીજન્સની મદદથી આરોપી બાબતે તપાસ હાથધરી સુરત રેલવે પોલીસ સુરત પોલીસ અને જલગાવ પોલીસની મદદથી બંને આરોપી પતિ પત્નીને ચાલતી ટ્રેન માંથી ત્રણ જ કલાકમા ધરપકડ કરી હતી બંને પતિ પત્ની વલસાડથી સુરત અને ત્યાથી અન્ય ટ્રેન મારફતે ગામ બિહાર જવા રવાના થયા હતા જોકે પોલીસ બંન્ને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથધરી હતી.