ઘારી અને ભુસાના ભાવમાં વધારો છતાં સુરતીઓ ચંદની પડવો ઉજવવા માટે ઉતાવળા, ફરસાણ અને ભુસાની ઘરાકી જોઈ વેપારીઓ ખુશખુશાલ
Chandni Padva Special : આજે સુરતમાં ચંદની પડવાની ઉજવણીમાં ઘારીની સાથે-સાથે ફરસાણની દુકાનો પર ભુસુના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ ફરસાણની દુકાન પર અસલ સુરતી ભુસુની ખરીદી માટે લોકો ફરસાણની દુકાને પહોંચી ગયા હતા. રોજ સુરતમાં તળેલા સમોસા, પેટીસ અને કચોરી જેવા ફરસાણની ડિમાન્ડ હોય છે પરંતુ આજે હાફ ફ્રાયની ડિમાન્ડ જોવા મળી છે. આ ઉપરાંત સાંજે લાઈનમાં ઉભા રહીને ભુસાની ખરીદી કરવાના બદલે સવારથી જ લોકો સુરતી ભુસુ ખરીદી રહ્યાં છે જેના કારણે ફરસાણના વેપારીને તડાકો થઈ રહ્યો છે. સુરતમાં આજે ચંદની પડવાના તહેવારની ઉજવણી માટે સુરતીઓ થનગની રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Chandni Padva Special : આજે સુરતમાં ચંદની પડવાની ઉજવણીમાં ઘારીની સાથે-સાથે ફરસાણની દુકાનો પર ભુસુના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ ફરસાણની દુકાન પર અસલ સુરતી ભુસુની ખરીદી માટે લોકો ફરસાણની દુકાને પહોંચી ગયા હતા. રોજ સુરતમાં તળેલા સમોસા, પેટીસ અને કચોરી જેવા ફરસાણની ડિમાન્ડ હોય છે પરંતુ આજે હાફ ફ્રાયની ડિમાન્ડ જોવા મળી છે. આ ઉપરાંત સાંજે લાઈનમાં ઉભા રહીને ભુસાની ખરીદી કરવાના બદલે સવારથી જ લોકો સુરતી ભુસુ ખરીદી રહ્યાં છે જેના કારણે ફરસાણના વેપારીને તડાકો થઈ રહ્યો છે.
સુરતમાં આજે ચંદની પડવાના તહેવારની ઉજવણી માટે સુરતીઓ થનગની રહ્યાં છે.