નસવાડી તાલુકામાં સરકારી વિભાગે એક જ ગામના બે અલગ અલગ નામ પાડતા લોકો મુંઝાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Chhota Udepur News: નસવાડી તાલુકા શિક્ષણ વિભાગ અને રેવન્યુ રેકોર્ડમાં ભાકા ગામ લખેલું છે, જ્યારે સ્ટેટ આર એન્ડ બી વિભાગે જે વિલેજ બોર્ડ માર્યું છે તેમાં ભાખા ગામ લખેલું છે. બે અલગ અલગ વિભાગોએ ગામના નામના અલગ અલગ બોર્ડ મારેલા છે.
શિક્ષણ વિભાગ અને રેવન્યુ રેકોર્ડમાં ભાકા ગામ જ્યારે સ્ટેટ આર એન્ડ બી વિભાગના બોર્ડમાં ભાખા નામ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી કવાંટ રોડ ઉપર ભાકા ગામ આવેલું છે. આ રસ્તો સ્ટેટ આર એન્ડ બી વિભાગની માલિકીનો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

