નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ

Jun 17, 2026 - 01:30
નડિઆદ સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો : સગીરા પર અત્યાચાર ગુજારનાર નરાધમને 20 વર્ષની સખત કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Nadiad Pocso Court Verdict : ખેડા જિલ્લાની નડિઆદ સ્પેશિયલ પોક્સો કોર્ટે બાળકીઓ અને મહિલાઓ વિરુદ્ધ થતા ગંભીર ગુનાઓ સામે લાલ આંખ કરી એક દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામની સગીરાનું અપહરણ કર્યા બાદ તેના પર દુષ્કર્મ ગુજારવાના અતિ ગંભીર કેસમાં કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો છે. નડિયાદની સ્પે. પોક્સો અદાલતે ગુનેગારને 20 વર્ષની સખત કેદ અને કુલ રૂ. 35 હજારનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0