નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- 'નર્મદા જિલ્લા પોલીસને સસ્પેન્ડ કરો'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Narmada Drug Case: મહારાષ્ટ્રના મુંબઈથી શરૂ થયેલા નશાના કાળા કારોબારના તાર છેક નર્મદા જિલ્લા સુધી પહોંચતા ચકચાર મચી ગઈ છે. મુંબઈમાં ઝડપાયેલા નશાકારક પદાર્થના જથ્થાની પૂછપરછના આધારે મુંબઈ પોલીસની એક ટીમ તાત્કાલિક નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં ત્રાટકી હતી અને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઘટનાને પગલે ભરૂચથી ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી આક્રોશ વ્યક્ત કર્યો છે.
મુંબઈની હોટલમાંથી કડી મળી અને પોલીસ નર્મદામાં ત્રાટકી
મળતી માહિતી મુજબ, મુંબઈની એક હોટલમાંથી ત્યાંની પોલીસે બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

