નડિયાદમાં પીપલગની મારામારીનો કેસ પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યો
બંધુ ટોળકીના આરોપીઓને પકડવામાં પોલીસ અસમર્થપોલીસ સામે આક્ષેપો કરતી કલેક્ટરને રજૂઆત કર્યા બાદ પોલીસ સમક્ષ ઘટનાના ફૂટેજ રજૂ કરાયાનડિયાદ: નડિયાદમાં પીપલગની મારામારીનો કેસ હવે પોલીસ માટે પણ માથાનો દુઃખાવો બની ગયો છે. એકતરફ આખા કેસમાં પોલીસની ભૂમિકા અંગે સવાલો ઉભા કરાયા છે, ત્યારે હવે વિકાસ આહીરે આ મામલે પીપલગ ચોકડી નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે અને આ ઈસમો પહેલા સશ એકસંપ થયા બાદ હુમલો કરવા આવ્યાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.નડિયાદના પીપલગમાં વિકાસ આહીર અને તેના મિત્રો પર સિદ્ધાર્થ રબારી, શિવો રબારી સહિત તેમના સાગરીતોએ હિચકારો હુમલો કર્યો હતો.
![નડિયાદમાં પીપલગની મારામારીનો કેસ પોલીસ માટે માથાનો દુઃખાવો બન્યો](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1738865202663.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બંધુ ટોળકીના આરોપીઓને પકડવામાં પોલીસ અસમર્થ
પોલીસ સામે આક્ષેપો કરતી કલેક્ટરને રજૂઆત કર્યા બાદ પોલીસ સમક્ષ ઘટનાના ફૂટેજ રજૂ કરાયા
નડિયાદના પીપલગમાં વિકાસ આહીર અને તેના મિત્રો પર સિદ્ધાર્થ રબારી, શિવો રબારી સહિત તેમના સાગરીતોએ હિચકારો હુમલો કર્યો હતો.