નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય

Sep 12, 2025 - 10:30
નડિયાદની ફેઝાન પાર્ક સોસાયટીમાં ઉભરાતી ગટરોથી રોગચાળાનો ભય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વોર્ડ નં.-4માં પ્રાથમિક સુવિધાના અભાવે મુશ્કેલી

ડોર ટુ ડોર કચરો ઉપાડવા વાહન પણ આવતું નથી પ્રશ્નોનું નિરાકરણ નહીં તો પાલિકાના ઘરાવોની ચિમકી

નડિયાદ: નડિયાદ શહેરના વોર્ડ નં.-૪માં આવેલા ફેજાન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાય છે. કચરો ઉપાડવા સોસાયટીમાં વાહન પણ આવતું નહીં હોવાથી સ્થાનિકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0