ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ: 15 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

GSEB SSC Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-2026માં લેવાયેલી ધોરણ-10(SSC) અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ ગત 6 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આમ જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી અથવા જેમને પોતાના ગુણની પુનઃ ચકાસણી કરાવવી છે, તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ગુણચકાસણી માટે અરજી કરી શકશે.

જે ઉમેદવારો ગુણચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓએ બોર્ડની વેબસાઇટ gseb.org પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

