સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી

May 9, 2026 - 01:00
સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat SBI Robbery Case: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ની શાખામાં થયેલી રૂ.50 લાખની લૂંટના કેસ મામલે સુરતના કન્યાસી ગામે હથિયાર રિકવરીની કાર્યવાહી દરમિયાન આરોપી શુભમ ઠાકુરે ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં શુભમના બંને પગમાં ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લાખોની લૂંટના કેસને લઈને પોલીસ હથિયાર રિકવરી અને રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. 

હથિયાર રિકવરીની કાર્યવાહી દરમિયાન એન્કાઉન્ટરમાં આરોપીને પગમાં વાગી ગોળી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0