દ્વારકામાં ગોમતી નદીમાં નહાવા પર પ્રતિબંધ, અવાર-નવાર યાત્રિકોની ડૂબવાની ઘટનાને લઈને કલેક્ટરનું ફરમાન

Jun 6, 2025 - 20:00
દ્વારકામાં ગોમતી નદીમાં નહાવા પર પ્રતિબંધ, અવાર-નવાર યાત્રિકોની ડૂબવાની ઘટનાને લઈને કલેક્ટરનું ફરમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Devbhoomi Dwarka News : દેવભૂમિ દ્વારકાની ગોમતી નદીમાં અવાર-નવાર યાત્રિકો ડૂબતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગઈકાલે ગુરુવારે જામનગરના સાત યાત્રીઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું હતું. ગોમતી નદીમાં અવાર-નવાર ડૂબવાની ઘટના સામે આવે છે, ત્યારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીમાં લોકોને નહાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરના ફરમાન બાદ ગોમતી ઘાટ પર ચસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0