દેશ-વિદેશના સમાચાર LIVE: અમદાવાદમાંથી 5.99 લાખની કફસીરપ ઝડપાઈ
ચક્રવાતી તોફાન 'દાના'ના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના ઘણા જિલ્લાઓ એલર્ટ પર છે. ચક્રવાતી તોફાન દાના હાલમાં દરિયાકાંઠાના ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. દાના વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિવત્ રહેશે. ચક્રવાત ગુજરાતના હવામાનને અસર નહીં કરે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહિવત્ છે, જોકે રાજ્યમાં આજથી તાપમાનનો પારો ઊંચકાશે. મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની સંભાવના છે જેમાં અમદાવાદમાં તાપમાન 36.4 ડિગ્રી નોંધાયુ છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -