TDO Transfer: રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે રાજ્ય સરકારે 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીનો ઓર્ડર આપ્યો છે. ગુજરાત વિકાસ સેવા વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા 26 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
આ 26 TDOની કરવામાં આવી બદલી
- જ્યોતિબેન જેસંગભાઈ દેસાઈ
- જયકુમાર ભરતભાઈ ચૌધરી
- ચિંતનકુમાર પ્રવિણચંદ્ર પટેલ
- ભાવસિંહ બી. પરમાર
- વિભૂતિબેન ધીરજકુમાર સેવક
- દિપેક્ષકુમાર ડાહ્યાભાઈ પટેલ
- જિજ્ઞેશભાઈ એલ.પટણી
- જયદીપ કનકભાઈ બલદાણિયા
- હિમાદ્રીબા પી.સરવૈયા
- કલ્પનાબેન શામળદાસ ભૂરીયા
- અમી શાંતિલાલ પટેલ
- મહીપતસિંહ ગણપતસિંહ ચૌહાણ
- બીપીન બચુભાઈ પરમાર
- એસ.જે.ચૌહાણ
- શામળાભાઈ હડમતભાઈ પટેલ
- મુકેશભાઈ જસુભાઈ મકવાણા
- ધવલ બાબુભાઈ દેસાઈ
- મહેુલકુમાર કે.સિંધવ
- બી.એન.ચૌધરી
- ભુપેન્દ્રકુમાર બાબુભાઈ રાઠોડ
- ડી.ડી.ગાવિત
- મહેન્દ્રકુમાર ઘેમરભાઈ ચૌધરી
- રાજેશ બાબુલાલ ધનગર
- ચેતનભાઈ જીવણભાઈ દેસાઈ
- ભાવનાકુમારી રામકુમાર યાદવ
- દર્શન બી.પટેલ
What's Your Reaction?






