દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપ MLA ગજેન્દ્રસિંહ પોલીસથી છટકી મહાકુંભ પાપ ધોવા પહોંચી ગયો!

Jan 25, 2025 - 11:30
દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપ MLA ગજેન્દ્રસિંહ પોલીસથી છટકી મહાકુંભ પાપ ધોવા પહોંચી ગયો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BJP MLA Gajendra singh News :  ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગાંધીનગર પોલીસ હજુસુધી પકડી શકી નથી અને તેનો કોઇ પત્તો મળતો ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. 

ભૂલથી ડ્રાઈવરે વીડિયો પોસ્ટ કરતાં ખબર પડી! 

ત્યારે ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેના પિતરાઇ ભાઇ સાથે કુંભ સ્નાન માટે પ્રયાગરાજમાં ગયો હોવાનો વીડિયો તેના ડ્રાઇવર તરીકે કામ કરતા વ્યક્તિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. જો કે બાદમાં તે વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0