દશેરા નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા

Oct 2, 2025 - 10:30
દશેરા નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે આ દિવસને દશેરાના રૂપમાં ઉજવાય છે. આજે તા.02-10-2025ને ગુરુવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0