દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો

May 21, 2026 - 07:00
દમણ જવા માટે થાર ગાડી ભાડે થી લઇ જઇ વગે કરવાના બનાવમાં વચેટિયો પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ કાર ભાડે લઇ જવાના નામે કાર વગે કરવાના બનાવમાં પોલીસે વચેટિયાની  ભૂમિકા ભજવનાર વધુ એક આરોપીને ઝડપી પાડયો છે. 

ન્યુ વીઆઈપી રોડ પર રાજીવનગરમાં રહેતા ધર્મેશ પ્રજાપતિની કાર સેલ્ફ ડ્રાઇવના નામે એક દિવસના રૃ.૬૫૦૦ લેખે ભાડું નક્કી કરી બે દિવસ માટે દમણ લઇ જનાર જયેશ ભુપેન્દ્રભાઇ પરમાર(સમિયાલા,તા.વડોદરા) નો ત્રણ મહિનાથી પત્તો નહિ લાગતાં ધર્મેશભાઇએ પોલીસને ફરિયાદ કરી હતી.

આ ગુનામાં ફતેગંજ પોલીસે જયેશની ધરપકડ કરતાં તેણે શાહિદને કાર આપી હોવાની વિગતો  બહાર આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0