થાનમાં યુવક પર તલવાર વડે જીવલેણ હુમલો, સાત સામે ફરિયાદ

- અપશબ્દો બોલાવાની ના પાડતા મામલ બિચક્યો- યુવકને તલાવર, લોખંડના પાઇપ મારતા ઇજાગ્રસ્ત, સારવાર માટે રાજકોટ ખસેડાયોસુરેન્દ્રનગર : થાનમાં સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ૭ શખ્સોએ યુવાનને માર મારી ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પ્રથમ થાન અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઈજાગ્રસ્ત યુવાને ૭ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા થાન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથધરી છે.થાન હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા કેતનભાઈ ઉર્ફે મસો મનસુખભાઈ રાઠોડ થાન નજીક આવેલી હોટલ ખાતે જમવા ગયા હતા.

થાનમાં યુવક પર તલવાર વડે જીવલેણ હુમલો, સાત સામે ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અપશબ્દો બોલાવાની ના પાડતા મામલ બિચક્યો

- યુવકને તલાવર, લોખંડના પાઇપ મારતા ઇજાગ્રસ્ત, સારવાર માટે રાજકોટ ખસેડાયો

સુરેન્દ્રનગર : થાનમાં સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાયેલા ૭ શખ્સોએ યુવાનને માર મારી ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે પ્રથમ થાન અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ઈજાગ્રસ્ત યુવાને ૭ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા થાન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસની કામગીરી હાથધરી છે.

થાન હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં રહેતા કેતનભાઈ ઉર્ફે મસો મનસુખભાઈ રાઠોડ થાન નજીક આવેલી હોટલ ખાતે જમવા ગયા હતા.