'તમામ દર્દીઓ પોતાની મરજીથી આવ્યા હતા...', 'જીવલેણ' બનેલી ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોના ઉડાઉ જવાબ

Khyati Hospital Controversy: અમદાવાદમાં એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારજનોની જાણ બહાર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાનો દર્દીઓએ આરોપ લગાવ્યો હતો. સોમવારે ઓપરેશનમાં બે દર્દીઓના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિવારજનોના હોબાળાથી ત્યાંથી જવાબદાર તબીબો અને હોસ્પિટલના સત્તાધીશો ગાયબ થઈ ગયાં હતાં. વહેલી સવારથી જ હોબાળા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ પણ તપાસના આદેશ આપી દીધાં હતાં. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના પડઘા પડ્યા બાદ હવે ખ્યાતિ હોસ્પિટલના CEO અને ડિરેક્ટરે પોતાનો લૂલો બચાવ કર્યો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -