અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કારસ્તાન સામે આવ્યું, રાજકોટનો પરિવાર બન્યો હતો ભોગ

Ahmedabad Khyati Hospital Controversy : અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી જાણ બહાર દર્દીના એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે. દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, PMJY યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરાયા હતા, જેના કારણે બે દર્દીના મોત નિપજ્યાં છે. જણાવી દઈએ કે, મહેસાણાના કડીના બોરિસણા ગામમાં ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવ્યા હતા. આ દર્દીઓને જાણ કર્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -