Gujarat Breaking News LIVE: વાંચો 06 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Nov 29, 2024 - 18:30
Gujarat Breaking News LIVE: વાંચો 06 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહારાષ્ટ્રમાં ભાજપનો મુખ્યમંત્રી બનાવાનું નક્કી. અમિત શાહ સાથેની બેઠકમાં શિંદે અને અજીત પવારે આપી સહમતી. તો ભવ્ય શપથગ્રહણ સમારોહની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ. સંભલ મસ્જિદ સર્વે સામે નીચલી કોર્ટના નિર્ણયને પડકારાયો. સંભલ મસ્જિદ સમિતિની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0