ખ્યાતિ હોસ્પિટલના રઝળી પડેલા દર્દીઓને સરકારી તબીબો સારવાર આપશે, કેસની તપાસ પણ કરશે
Khyati Hospital Controversy: અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી જાણ બહાર દર્દીના એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે. દર્દીના પરિવારજનોનો આરોપ છે કે, PMJY યોજના હેઠળ પૈસા પડાવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરવામાં આવ્યા હતાં. જેના કારણે બે દર્દીના મોત નિપજ્યાં છે. વિરોધ બાદ જવાબદાર તબીબો ઘટના સ્થળેથી ગાયબ થઈ જતાં દર્દીઓ રઝળી પડ્યા હતાં.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -