ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના, પરિજનોનું મૌન

Deported from the US: અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત 104 ભારતીય ઈમિગ્રન્ટસને પાછા વિમાન માર્ગે ધકેલવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાના 32 લોકોનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારના આ સમગ્ર મામલે વતનમાં પરત ફરી રહેલા લોકોના પરિવાર અને ગ્રામજનોએ કંઈપણ કહેવાનો ઇનકાર કરીને સુચક ચુપકીદી સાધી લીધી છે. જોકે, પાછા ધકેલાયેલા લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવનાર સંભવિત પુછપરછમાં કબુતરબાજીની ચોંકાવનારી હકિકતનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે.

ડિપોર્ટ કરાયેલા ભારતીયોમાં સૌથી વધુ ઉ.ગુજરાતના, મોટાભાગના ગ્રામ્ય વિસ્તારના, પરિજનોનું મૌન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Deported from the US

Deported from the US: અમેરિકાની ટ્રમ્પ સરકારે કરેલી કાર્યવાહી બાદ 37 ગુજરાતીઓ સહિત 104 ભારતીય ઈમિગ્રન્ટસને પાછા વિમાન માર્ગે ધકેલવામાં આવ્યા છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાના 32 લોકોનો સમાવેશ થાય છે. 

મોટાભાગના લોકો ગ્રામ્ય વિસ્તારના 

આ સમગ્ર મામલે વતનમાં પરત ફરી રહેલા લોકોના પરિવાર અને ગ્રામજનોએ કંઈપણ કહેવાનો ઇનકાર કરીને સુચક ચુપકીદી સાધી લીધી છે. જોકે, પાછા ધકેલાયેલા લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવનાર સંભવિત પુછપરછમાં કબુતરબાજીની ચોંકાવનારી હકિકતનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે.