ઠંડીમાં તસ્કરો બેફામ: શહેરામાં એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા, લાખોના ઘરેણા-રોકડની ચોરી

Panchmahal News : ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા. જેમાં શહેરાના ગ્રીન પાર્ક સોસાયટી, મારૂતિ નંદન સોસાયટી અને વ્યાસવાળા વિસ્તારના ત્રણ મકાનોના તાળા તોડીને ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો અને સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિયમળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરામાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય થયા છે. જેમાં ગઈ કાલે શનિવારની મોડી રાત્રિએ ઠંડીનો લાભ લઈને શહેરામાં ત્રણ અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનોને ચોરોએ ટાર્ગેટ કર્યા હતા.

ઠંડીમાં તસ્કરો બેફામ: શહેરામાં એક જ રાતમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા, લાખોના ઘરેણા-રોકડની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmaha

Panchmahal News : ગુજરાતમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પંચમહાલ જિલ્લાના શહેરામાં આવેલા અલગ અલગ વિસ્તારોમાં ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા. જેમાં શહેરાના ગ્રીન પાર્ક સોસાયટી, મારૂતિ નંદન સોસાયટી અને વ્યાસવાળા વિસ્તારના ત્રણ મકાનોના તાળા તોડીને ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો અને સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.

કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય

મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના શહેરામાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે તસ્કરો સક્રિય થયા છે. જેમાં ગઈ કાલે શનિવારની મોડી રાત્રિએ ઠંડીનો લાભ લઈને શહેરામાં ત્રણ અલગ અલગ વિસ્તારમાં બંધ મકાનોને ચોરોએ ટાર્ગેટ કર્યા હતા.