ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી

Mar 10, 2026 - 03:30
ટી-૨૦ ફાઇનલ મેચમાં ગઠિયાઓએ   વિશ્વાસ કેળવી નકલી ટિકિટો પધરાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મદાવાદ, સોમવાર

ટી-૨૦ વિશ્વ કપની ફાઇનલ મેચમાં ટિકિટોની બેફામ કાળા બજારી થવાની સાથે કેટલાંક ગઠિયાઓએ  મુળ કિંમત કરતા થોડી ઓછી કિંમતે ટિકિટ આપવાનું કહીને નકલી ટિકિટ પધરાવીને છેતરપિંડી આચરી હતી. એટલુ જ નહી ભીડમાં મોબાઇલ ચોરી થવાના કિસ્સા પણ સામે આવ્યા છે. 

મોટેરા સ્ટેડિયમમાં રમાયેલી ટી-૨૦ વિશ્વકપની ફાઇનલ મેચમાં ઓનલાઇન ટિકિટનું વેચાણ ગણતરીની મિનિટોમાં પણ પૂર્ણ થઇ જતા સ્ટેડિયમ અને તેની આસપાસમાં મોટાપ્રમાણમાં ટિકિટોની ં ચાર થી પાંચ ગણી કિંમતે કાળાબજારી કરવામાં આવી હતી. એટલુ જ નહી કેટલાંક લોકોને નકલી ટિકિટ પધરાવી દેવામાં આવી હતી. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0