ઝડતી સ્ક્વોર્ડએ સેન્ટ્રલ જેલમાં જમીનમાં છુપાવેલ મોબાઈલફોન શોધી કાઢ્યો

Aug 17, 2025 - 21:30
ઝડતી સ્ક્વોર્ડએ સેન્ટ્રલ જેલમાં જમીનમાં છુપાવેલ મોબાઈલફોન શોધી કાઢ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પોલીસ મહાનિર્દેશક અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદની સૂચના અનુસાર ઝડતી સ્ક્વોર્ડ જેલર ગ્રુપ -2ની ટીમ દ્વારા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. સવારે 10 થી બપોરે 1:30 વાગ્યા સુધી જેલમાં ચકાસણી થઈ હતી. તે વખતે યાર્ડ - 12માં બેરેકની પાછળના ભાગે જમીનમાં ખાડો  ખોદી પ્લાસ્ટિકમાં વિંટાળી છુપાવેલ બેટરી અને સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0