ગેરકાયદે ગોડાઉન અને વજનકાંટા સામે કાર્યવાહીની વિપક્ષની માગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના પ્રતાપનગર- સોમાતળાવ માર્ગ પર ગેરકાયદે ચાલતા ગોડાઉન તથા વજનકાંટા બંધ કરાવવા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવા વિપક્ષે મ્યુ. કમિશ્નર તથા પો. કમિશ્નરને રજૂઆત કરી છે.
પ્રતાપનગર-સોમાતળાવ માર્ગ પર સતત લોકોની અવરજવર રહે છે. આ માર્ગ પર ગેરકાયદે ચાલતા ગોડાઉન તથા વજનકાંટા અને વાહનોની બોડીની બહાર નીકળે તે રીતે સળિયા, લોખંડની એંગલ,પ્લેટો સહિતનો સામાન ભરી વાહનો યમદૂત માફક દોડી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

