છોટાઉદેપુરમાં મનીષાબેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું ગાંધીનગર સુધી રજૂઆત કરીશું

Apr 17, 2026 - 19:00
છોટાઉદેપુરમાં મનીષાબેન વકીલને લોકોએ ઘેર્યા, મંત્રીએ કહ્યું ગાંધીનગર સુધી રજૂઆત કરીશું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Minister Manishaben Vakil Chhotaudepur Visit: ચૂંટણીના માહોલમાં જ્યારે મંત્રીઓ પ્રચાર માટે મેદાનમાં ઉતરે છે ત્યારે જનતાના પાયાના પ્રશ્નો તેમની સામે પડકાર બનીને ઉભા રહે છે. આવું જ કંઈક છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામે જોવા મળ્યું. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સભા સંબોધવા આવેલા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ સમક્ષ ગ્રામજનોએ વર્ષોથી વણઉકેલ્યા પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.

ગામ ડૂબે છે, નિકાલ ક્યારે?

પાણેજ ગામના લોકોએ મંત્રીને સીધો સવાલ કર્યો કે ગામ નીચાણવાળા વિસ્તારમાં છે અને રોડ ઊંચો હોવાને કારણે પૂર આવે ત્યારે ગામમાં પાણી ભરાઈ જાય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0