જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત, શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના

Aug 25, 2025 - 22:00
જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત, શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Junagadh News : જૂનાગઢના કેશોદ નજીક કરુણ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક મહિલા શાકભાજી ખરીદીને પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે આ દુર્ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ, મૃતક મહિલા શાકભાજી લઈને રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી. તે જ સમયે અમદાવાદથી સોમનાથ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર થઈ.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0