જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી

Feb 24, 2026 - 19:00
જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં જામીન બાદ અન્ય 2 ગુનામાં કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kirti Patel Case: સોશિયલ મીડિયા ફેમ અને સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ખંડણીના એક કેસમાં જામીન મળ્યા બાદ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય ગુના સંદર્ભે કીર્તિ પટેલ આજે પોલીસ સમક્ષ હાજર થઈ હતી. ભવનાથ પોલીસ દ્વારા આ મામલે કીર્તિ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કીર્તિ પટેલ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ

ભવનાથમાં શિવરાત્રિ દરમિયાન મૃગી કુંડમાં સ્નાન કરવા બાબતે કીર્તિ પટેલ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0