જામનગરમાં શિવનગરમાં જુગાર અંગે પોલીસનો દરોડો : છ જુગારીઓ પકડાયા

Gambling News Jamnagar : જામનગરમાં ગોકુલ નગર નજીક શિવનગર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને છ જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે. જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે શિવનગર વિસ્તારમાં ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા મનસુખ બાબુભાઈ તંબોલીયા, રાકેશ હરેશભાઈ ગોંડલીયા, જયદીપ જયંતીભાઈ ગોંડલીયા, ધીરુભાઈ બચુભાઈ મકવાણા, પરેશ બાબુભાઈ પરમાર અને અનિલ મનસુખભાઈ સિહોરાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,360ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

જામનગરમાં શિવનગરમાં જુગાર અંગે પોલીસનો દરોડો : છ જુગારીઓ પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gambling News Jamnagar : જામનગરમાં ગોકુલ નગર નજીક શિવનગર વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને છ જુગારીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગરના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે શિવનગર વિસ્તારમાં ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમી રહેલા મનસુખ બાબુભાઈ તંબોલીયા, રાકેશ હરેશભાઈ ગોંડલીયા, જયદીપ જયંતીભાઈ ગોંડલીયા, ધીરુભાઈ બચુભાઈ મકવાણા, પરેશ બાબુભાઈ પરમાર અને અનિલ મનસુખભાઈ સિહોરાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,360ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.