જામનગરમાં યોજાઈ મોદક ખાવાની સ્પર્ધા, જાણો મહિલા અને પુરુષોમાં કોણે બાજી મારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Jamnagar News : જામનગર શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સતત 17માં વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે 59 સ્પર્ધકો જોડાયા હતા. બાળકો, બહેનો અને ભાઈઓની ત્રણ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
59 સ્પર્ધકોએ લીધો ભાગ
What's Your Reaction?






