જામનગરમાં મેગા ડિમોલિશન, બચુનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડ્યા

Jun 14, 2025 - 16:00
જામનગરમાં મેગા ડિમોલિશન, બચુનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ ગેરકાયદે મકાનો તોડી પાડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Mega demolition in Jamnagar: જામનગર મહાનગરપાલિકા દ્વારા શનિવારે (14મી જૂન) પોલીસ બંદોબસ્ત વચ્ચે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથધરીને અંદાજે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.

બચુનગર વિસ્તારમાં અંદાજે 394 ગેરકાયદે મકાનો

જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી. એપ્રિલ 2025થી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0