જામનગરમાં દારૂની 9 બોટલ સાથે 5 શખ્સ ઝડપાયા : દારૂ અને મોટર સાયકલ સહિત રૂ.25 હજારની મતા કબ્જે

image : FreepikJamnagar Liquor Crime : જામનગર શહેર–જિલ્લામાંથી પોલીસે દરોડા દરમ્યાન વિદેશી દારૂની નવ બોટલ સાથે પાંચ શખ્સને ઝડપી લઈ કુલ મળી રૂા.25 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી. પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં તળાવની પાળના પાછલા ભાગેથી પસાર થતાં મિલન જેન્તીભાઈ જોઈસર નામના શખ્સને સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે તલાશી લેતાં ઈંગ્લીશ દારૂની 6 બોટલ સાથે ઝડપી લઈ રૂા.3 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત હિંગળાજ ચોક પાસેથી મથુરદાસ મંગલદાસ માવ અને આશાપુરા મંદિર પાસેથી હર્ષ સુરેશભાઈ પાણખાણિયા નામના શખ્સને ઈંગ્લીશ દારૂની એક–એક બોટલ સાથે પોલીસે ઝડપી લઈ રૂા.

જામનગરમાં દારૂની 9 બોટલ સાથે 5 શખ્સ ઝડપાયા : દારૂ અને મોટર સાયકલ સહિત રૂ.25 હજારની મતા કબ્જે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

image : Freepik

Jamnagar Liquor Crime : જામનગર શહેર–જિલ્લામાંથી પોલીસે દરોડા દરમ્યાન વિદેશી દારૂની નવ બોટલ સાથે પાંચ શખ્સને ઝડપી લઈ કુલ મળી રૂા.25 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.

 પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં તળાવની પાળના પાછલા ભાગેથી પસાર થતાં મિલન જેન્તીભાઈ જોઈસર નામના શખ્સને સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે તલાશી લેતાં ઈંગ્લીશ દારૂની 6 બોટલ સાથે ઝડપી લઈ રૂા.3 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત હિંગળાજ ચોક પાસેથી મથુરદાસ મંગલદાસ માવ અને આશાપુરા મંદિર પાસેથી હર્ષ સુરેશભાઈ પાણખાણિયા નામના શખ્સને ઈંગ્લીશ દારૂની એક–એક બોટલ સાથે પોલીસે ઝડપી લઈ રૂા.