સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ, આ જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ

Rain In Gujarat : રાજ્યમાં ફરી વરસાદી માહલો જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આજે રવિવારે (20 ઑક્ટોબર) રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલી, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.આજે આ જિલ્લામાં યલો એલર્ટહવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (20 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભરે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ, આ જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rain In Gujarat : રાજ્યમાં ફરી વરસાદી માહલો જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આજે રવિવારે (20 ઑક્ટોબર) રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલી, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.

આજે આ જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (20 ઑક્ટોબર) સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભરે વરસાદની આગાહી છે.