પ્રખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાને બીજા જ દિવસે મળી ગયાં જામીન, પોલીસના રિમાન્ડ નામંજૂર

Bhima Dula Bail Granted: પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા આડેદરા સહિત ચાર શખસોની પોલીસે મારામારીના કેસમાં ધરપકડ કરી હતી. શુક્રવારે વહેલી સવારે દરોડા પાડી આરોપીઓ સાથે મોટા પ્રમાણમાં ધોકા, તલવાર, ભાલા, લાકડી, રાયફલ, પિસ્તોલ સહિત 70થી વધુ જીવલેણ હથિયારો અને 91 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આજે આ કુખ્યાત આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેના રિમાન્ડ માગ્યા હતાં, પરંતુ કોર્ટ દ્વારા રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. જ્યાર ભીમા દુલાના વકીલે કરેલી જામની અરજી પર સૂનાવણી કરવામાં આવી હતી. જેમાં ભીમા દૂલાને 20 હજારના બોન્ડ પર જામીન આપી મુક્ત કરવામાં આવ્યો છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -