શિનોરના સાધલી ગામે વીજળી પડતાં 10 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા

epresentative imageLightning Strikes In  Shinor: શિનોર તાલુકાના સાધલી ગામે શનિવારે (19મી ઓક્ટોબર) સાંજે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ દિમિયાન વીજળી ત્રાટકતા વીજ કંપનીના બે ટ્રાન્સફોર્મર, 7 જમ્પર અને 3 જગ્યાએ વાયરો તૂટી ગયા હતા.

શિનોરના સાધલી ગામે વીજળી પડતાં 10 ઘરોના વીજ ઉપકરણો બળી ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

epresentative image

Lightning Strikes In  Shinor: શિનોર તાલુકાના સાધલી ગામે શનિવારે (19મી ઓક્ટોબર) સાંજે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. આ દિમિયાન વીજળી ત્રાટકતા વીજ કંપનીના બે ટ્રાન્સફોર્મર, 7 જમ્પર અને 3 જગ્યાએ વાયરો તૂટી ગયા હતા.