Ahmedabad: થલતેજમાં ગંદકી કરવા બદલ હિન્દ સુપર માર્કેટ સીલ કરાયું
મ્યુનિ.કોર્પોરેશન દ્વારા થલતેજમાં ગંદકી કરવા બદલ હિન્દ સુપર માર્કેટ સીલ કરાયું હતું.ઉત્તરપશ્ચિમ ઝોનના સોલીડ વેસ્ટના અધિકારીઓ દ્વારા 109 જેટલા એકમોની તપાસ કરાય છે. જેમાં ગંદકી બદલ 64 એકમોને નોટીસ અપાઇ હતી. સ્થળ પરથી 7.7 ક્રિ.ગ્રા.પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂપિયા 64,500 નો દંડ વસુલાયો છે. જ્યારે નિયમના ઉલ્લંઘન બદલ થલતેજના હિન્દ સુપર માર્કેટને સીલ કરી દેવાયું છે. સીલ મારેલા એકમ પાસેથી આકરાં દંડની વુસલાત કરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -