વાઘોડિયા GIDCની કંપનીમાં ભીષણ આગ, ફાયરની સુવિધાને અભાવે ભારે તબાહી

Fire at Waghodia GIDC : વડોદરા નજીક આવેલી વાઘોડિયા જીઆઇડીસીની કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાની જીઆઇડીસીમાં આવેલી જે.જે ફોમ નામની કંપનીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.પરંતુ, આગ એટલી ભીષણ હતી કે ત્રણ કિલોમીટર વિસ્તારમાં તેના ધુમાડા અને જ્વાળા જોઈ શકાતી હતી.

વાઘોડિયા GIDCની કંપનીમાં ભીષણ આગ, ફાયરની સુવિધાને અભાવે ભારે તબાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fire at Waghodia GIDC : વડોદરા નજીક આવેલી વાઘોડિયા જીઆઇડીસીની કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાની જીઆઇડીસીમાં આવેલી જે.જે ફોમ નામની કંપનીમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.પરંતુ, આગ એટલી ભીષણ હતી કે ત્રણ કિલોમીટર વિસ્તારમાં તેના ધુમાડા અને જ્વાળા જોઈ શકાતી હતી.