Junagadhના એસપી હર્ષદ મહેતાએ આપ્યું રાજીનામું, પોલીસબેડામાં ભારે ચકચાર મચી

જુનાગઢના એસપીએ રાજીનામું આપી દીધું છે. જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એસપી હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ એસપી હર્ષદ મહેતાનો બુટલેગરોની સાંઠગાંઠની વાતનો પત્ર વાયરલ પણ થયો હતો અને ત્યારબાદ ઘણા સવાલો પણ ઉભા થયા હતા.જુનાગઢ એસપીનો નવો રંગ, વગાડ્યા તબલા ત્યારે જુનાગઢના એસપી હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે અનેક લોકો અવાચક બન્યા છે. આવતીકાલે જૂનાગઢમાં પોલીસ વડાનો ભવ્ય રોડ શો કાઢવામાં આવશે. શહેરની બહાઉદ્દીન કોલેજ ખાતેથી પોલીસ વડાનો રોડ શો યોજાશે. ત્યાર SP હર્ષદ મહેતાનો વિદાય પહેલા જુનાગઢ SPનો નવો રંગ પણ જોવા મળ્યો હતો. SP હર્ષદ મહેતાએ તબલા વગાડ્યા હતા અને SPએ રમકડા સાથે તાલ મિલાવ્યો હતો. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ પણ થયો છે. આવતીકાલે SP હર્ષદ મહેતા નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં આવતીકાલે SPને ભવ્ય વિદાય અપાશે. બુટલેગરો-પોલીસની સાંઠગાંઠ ખુલ્લી પાડતો પત્ર વાયરલ થયો હતો તમને જણાવ દઈએ કે થોડા દિવસ પહેલા જ જૂનાગઢ SPના લેટરથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢ SPએ બુટલેગરો અને પોલીસની સાઠગાંઠને ખુલ્લો પાડતો પત્ર વાયરલ કર્યો હતો. જૂનાગઢના SP હર્ષદ મહેતાએ પત્ર વાયરલ કરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. થોડા દિવસ પહેલા જ દારુ અને જુગારની પ્રવૃતિઓ બંધ કરાવવા માટે SP તરફથી સૂચના આપવામાં આવી હતી અને SPની સુચના બાદ પણ દારુ-જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યારબાદ SP દ્વારા આ પત્ર વાયરલ કરવામાં આવતા તમામ લોકોની ઉંઘ ઉડી ગઈ હતી. પત્રમાં SPએ કહ્યું કે જિલ્લા પોલીસની મીઠી નજર હેઠળ દારુ અને જુગારના હાટડા ચાલી રહ્યા છે. SPની સુચના બાદ પણ બેરોકટોક દારુ અને જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે.

Junagadhના એસપી હર્ષદ મહેતાએ આપ્યું રાજીનામું, પોલીસબેડામાં ભારે ચકચાર મચી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુનાગઢના એસપીએ રાજીનામું આપી દીધું છે. જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એસપી હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ એસપી હર્ષદ મહેતાનો બુટલેગરોની સાંઠગાંઠની વાતનો પત્ર વાયરલ પણ થયો હતો અને ત્યારબાદ ઘણા સવાલો પણ ઉભા થયા હતા.

જુનાગઢ એસપીનો નવો રંગ, વગાડ્યા તબલા

ત્યારે જુનાગઢના એસપી હર્ષદ મહેતાના અચાનક રાજીનામાના કારણે અનેક લોકો અવાચક બન્યા છે. આવતીકાલે જૂનાગઢમાં પોલીસ વડાનો ભવ્ય રોડ શો કાઢવામાં આવશે. શહેરની બહાઉદ્દીન કોલેજ ખાતેથી પોલીસ વડાનો રોડ શો યોજાશે. ત્યાર SP હર્ષદ મહેતાનો વિદાય પહેલા જુનાગઢ SPનો નવો રંગ પણ જોવા મળ્યો હતો. SP હર્ષદ મહેતાએ તબલા વગાડ્યા હતા અને SPએ રમકડા સાથે તાલ મિલાવ્યો હતો. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ પણ થયો છે. આવતીકાલે SP હર્ષદ મહેતા નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં આવતીકાલે SPને ભવ્ય વિદાય અપાશે.

બુટલેગરો-પોલીસની સાંઠગાંઠ ખુલ્લી પાડતો પત્ર વાયરલ થયો હતો

તમને જણાવ દઈએ કે થોડા દિવસ પહેલા જ જૂનાગઢ SPના લેટરથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢ SPએ બુટલેગરો અને પોલીસની સાઠગાંઠને ખુલ્લો પાડતો પત્ર વાયરલ કર્યો હતો. જૂનાગઢના SP હર્ષદ મહેતાએ પત્ર વાયરલ કરીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા. થોડા દિવસ પહેલા જ દારુ અને જુગારની પ્રવૃતિઓ બંધ કરાવવા માટે SP તરફથી સૂચના આપવામાં આવી હતી અને SPની સુચના બાદ પણ દારુ-જુગારની પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યારબાદ SP દ્વારા આ પત્ર વાયરલ કરવામાં આવતા તમામ લોકોની ઉંઘ ઉડી ગઈ હતી. પત્રમાં SPએ કહ્યું કે જિલ્લા પોલીસની મીઠી નજર હેઠળ દારુ અને જુગારના હાટડા ચાલી રહ્યા છે. SPની સુચના બાદ પણ બેરોકટોક દારુ અને જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે.