Bhavnagar: લાખો રૂપિયાના બાયોમેટ્રિક સિસ્ટમો દયનીય હાલતમાં
ગ્રા.પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ ખાઇ રહી છે ધૂળ તલાટીઓની અનિયમિત છતાં તંત્ર કેમ ચૂપ ? 6 વર્ષ પહેલા લાખોના ખર્ચે નખાઇ બાયોમેટ્રિક સિસ્ટમ ભાવનગરમાં બાયોમેટ્રિક સિસ્ટમો દયનીય હાલતમાં છે. જેમાં ગ્રા.પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ ધૂળ ખાઇ રહી છે. તેમાં તલાટીઓની અનિયમિત છતાં તંત્ર કેમ ચૂપ ? 6 વર્ષ પહેલા લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ નખાઇ છે. જેમાં રૂપિયા 27 લાખના ખર્ચે 1650 બાયોમેટ્રીક ડીવાઇસ ખરીદ્યા હતા. તો પણ હાલ ભાવનગર જિલ્લામાં સિસ્ટમ ધૂળ ખાઇ રહી છે.લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલ બાયોમેટ્રિકના સાધનો નકામા ભાવનગર જિલ્લાની ગ્રામપંચાયત કચેરીઓમાં બાયોમેટ્રિક સીસ્ટમો ધૂળ ખાઈ રહેલી હાલતમાં જોવા મળી છે. જિલ્લાની ગ્રામ પંચાયત કચેરીઓમાં તલાટીઓની અનિયમિતતા હોવા છતાં સરકાર તલાટીઓ સામે ચૂપ કેમ છે તે લોકોમાં પ્રશ્ન છે. આજથી 6 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલ બાયોમેટ્રિકના સાધનો નકામા થયા છે. જેમાં 27 લાખના ખર્ચે 1650 બાયોમેટ્રીક ડીવાઇસ ખરીદવામાં આવ્યા હતા જે હાલ ધૂળ ખાઈ રહ્યા છે. બાયોમેટ્રિકડિવાઈસ દ્વારા પાસવર્ડ ક્રિએટ કરવામાં આવે છે. જેમાં સરકારી કર્મચારીઓના ફિંગર પ્રિન્ટને આધારકાર્ડ સાથે મેચ કરવામાં આવે છે. ઉપરાંત તેમાં ઈન્ટરનેટના માધ્યમથી જીપીઆરએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કર્મચારીઓનું સાચું લોકેશન પણ જાણી શકાય છે. સરકારી કર્મચારીઓની ફિંગર પ્રિન્ટથી હાજરી પુરવાનો પ્રારંભ ગામડાઓમાં તલાટી મંત્રીઓ, આંગણવાડીવર્કર સહિતનાની અનિયમિતતાઓ દૂર થઈ શકે છે, કારણ કે ગ્રામ પંચાયત કચેરીઓમાં બાયોમેટ્રિક મશીન દ્વારા સરકારી કર્મચારીઓની ફિંગર પ્રિન્ટથી હાજરી પુરવાનો પ્રારંભ થયો હતો. જેનો અમલ રાજ્યમાં સૌપ્રથમ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાઈલોટ પ્રોજેક્ટ રૂપે ભાવનગર, ઘોઘા અને વલભીપુર તાલુકામાં કરાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ગ્રા.પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ ખાઇ રહી છે ધૂળ
- તલાટીઓની અનિયમિત છતાં તંત્ર કેમ ચૂપ ?
- 6 વર્ષ પહેલા લાખોના ખર્ચે નખાઇ બાયોમેટ્રિક સિસ્ટમ
ભાવનગરમાં બાયોમેટ્રિક સિસ્ટમો દયનીય હાલતમાં છે. જેમાં ગ્રા.પંચાયતોમાં બાયોમેટ્રિક સિસ્ટમ ધૂળ ખાઇ રહી છે. તેમાં તલાટીઓની અનિયમિત છતાં તંત્ર કેમ ચૂપ ? 6 વર્ષ પહેલા લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ નખાઇ છે. જેમાં રૂપિયા 27 લાખના ખર્ચે 1650 બાયોમેટ્રીક ડીવાઇસ ખરીદ્યા હતા. તો પણ હાલ ભાવનગર જિલ્લામાં સિસ્ટમ ધૂળ ખાઇ રહી છે.
લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલ બાયોમેટ્રિકના સાધનો નકામા
ભાવનગર જિલ્લાની ગ્રામપંચાયત કચેરીઓમાં બાયોમેટ્રિક સીસ્ટમો ધૂળ ખાઈ રહેલી હાલતમાં જોવા મળી છે. જિલ્લાની ગ્રામ પંચાયત કચેરીઓમાં તલાટીઓની અનિયમિતતા હોવા છતાં સરકાર તલાટીઓ સામે ચૂપ કેમ છે તે લોકોમાં પ્રશ્ન છે. આજથી 6 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલ બાયોમેટ્રિકના સાધનો નકામા થયા છે. જેમાં 27 લાખના ખર્ચે 1650 બાયોમેટ્રીક ડીવાઇસ ખરીદવામાં આવ્યા હતા જે હાલ ધૂળ ખાઈ રહ્યા છે. બાયોમેટ્રિકડિવાઈસ દ્વારા પાસવર્ડ ક્રિએટ કરવામાં આવે છે. જેમાં સરકારી કર્મચારીઓના ફિંગર પ્રિન્ટને આધારકાર્ડ સાથે મેચ કરવામાં આવે છે. ઉપરાંત તેમાં ઈન્ટરનેટના માધ્યમથી જીપીઆરએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કર્મચારીઓનું સાચું લોકેશન પણ જાણી શકાય છે.
સરકારી કર્મચારીઓની ફિંગર પ્રિન્ટથી હાજરી પુરવાનો પ્રારંભ
ગામડાઓમાં તલાટી મંત્રીઓ, આંગણવાડીવર્કર સહિતનાની અનિયમિતતાઓ દૂર થઈ શકે છે, કારણ કે ગ્રામ પંચાયત કચેરીઓમાં બાયોમેટ્રિક મશીન દ્વારા સરકારી કર્મચારીઓની ફિંગર પ્રિન્ટથી હાજરી પુરવાનો પ્રારંભ થયો હતો. જેનો અમલ રાજ્યમાં સૌપ્રથમ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાઈલોટ પ્રોજેક્ટ રૂપે ભાવનગર, ઘોઘા અને વલભીપુર તાલુકામાં કરાયો હતો.