જામનગરની નર્સે આચર્યું અધમ કૃત્ય, ગલૂડિયાને સ્કૂટી પાછળ દોરડેથી બાંધી ઢસડતા હોવાનો વીડિયો વાયરલ

Jamnagar Viral Video : જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલાએ ક્રૂરતાની હદ વટાવી છે. મુંગા પ્રાણી સાથેના અત્યાચારનો વીડિયો વાયરલ થતાં સંસ્કારી મહિલા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.મંગળવારે મહિલાએ પોતાના સ્કૂટીની પાછળ એ જ વિસ્તારના એક શ્વાનના બચ્ચા ગલૂડિયાને દોરડેથી પોતાના સ્કૂટીની પાછળ બાંધી દીધું હતું, અને ત્યારબાદ સ્કૂટી ચાલુ કરીને નિર્દોષ પ્રાણી એવા ગલૂડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો હતો.

જામનગરની નર્સે આચર્યું અધમ કૃત્ય, ગલૂડિયાને સ્કૂટી પાછળ દોરડેથી બાંધી ઢસડતા હોવાનો વીડિયો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Jamnagar Viral Video : જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સંસ્કારી મહિલાએ ક્રૂરતાની હદ વટાવી છે. મુંગા પ્રાણી સાથેના અત્યાચારનો વીડિયો વાયરલ થતાં સંસ્કારી મહિલા સામે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.

મંગળવારે મહિલાએ પોતાના સ્કૂટીની પાછળ એ જ વિસ્તારના એક શ્વાનના બચ્ચા ગલૂડિયાને દોરડેથી પોતાના સ્કૂટીની પાછળ બાંધી દીધું હતું, અને ત્યારબાદ સ્કૂટી ચાલુ કરીને નિર્દોષ પ્રાણી એવા ગલૂડિયાને સ્કૂટીની પાછળ ઢસડયો હતો.