જામનગર નજીક નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપાઇ

Jun 20, 2025 - 07:30
જામનગર નજીક નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


નેવી મોડા ગામના વાડી વિસ્તારમાં LCB ટીમનો દરોડો : જામનગર અને રાજસ્થાનના 6 શખ્સોને દારૂ બનાવવાની સામગ્રી, કાચની બોટલ ડુપ્લીકેટ સ્ટિકર સહિત રૂ. 7.28 લાખના મુદ્દામાલ સાથે પકડીને કાર્યવાહી

જામનગર, : જામનગર નજીક નેવી મોડા ગામમાં નકલી ઇંગલિશ દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને જામનગર તેમજ રાજસ્થાન સહિતના છ શખ્સોની અટકાયત કરી લઈ બનાવટી વિદેશી દારૂ બનાવવા માટેની સાધન સામગ્રી, દારૂ ના પાઉચ, કાચની બોટલ, તથા સ્ટીકર, મિશ્રણયુક્ત પ્રવાહી સહિત રૂપિયા 7.28 લાખની માલમતા કબજે કરી છે, અને તમામ છ શખ્સોની ઝીણવટ ભરી પૂછપરછ હાથ ધરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0