ચેતવણીરૂપ કિસ્સો: દાહોદમાં પાંચ વર્ષનું બાળક સિસોટી ગળી ગયું, ડૉક્ટરોએ સર્જરી કરીને બહાર કાઢી
Child Swallows Whistle In Dahod : દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં પાંચ વર્ષનું બાળકસિસોટી ગળી ગયુ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાય જતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો. ડૉક્ટરે સફળ સર્જરી કરીને બાળકની શ્વાસનળીમાંથી સિસોટી કાઢી હતી. બાળકની શ્વાસનળીમાં ફસાયેલી સિસોટી કાઢવા તબીબોની સફળ સર્જરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Child Swallows Whistle In Dahod : દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં પાંચ વર્ષનું બાળકસિસોટી ગળી ગયુ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાય જતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો. ડૉક્ટરે સફળ સર્જરી કરીને બાળકની શ્વાસનળીમાંથી સિસોટી કાઢી હતી.
બાળકની શ્વાસનળીમાં ફસાયેલી સિસોટી કાઢવા તબીબોની સફળ સર્જરી